Pages

Saturday, October 5, 2019

પોસ્ટ વિભાગમાં ભરતી

પોસ્ટ વિભાગમાં ભરતી

ઈન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં દસમા પાસ માટે સ્ટાફ કાર ડ્રાઇવરનાં પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છેઈચ્છુક અભર્થી પોસ્ટ દ્વારા 13 નવેમ્બર સુધી અરજી કરી શકે છેભારતીય પોસ્ટ વિભાગમાં દસમી પાસ માટે અરજીઓ મંગાવવામાં આવી છેકુલ 10 પદો માટે ભરતી કાઢવામાં આવી છે.
પદસ્ટાફ ડ્રાઇવર
કુલ જગ્યા : 10 (5 જનરલ કેટેગરી માટે છે.)
યોગ્યતા પદો માટે વ્યક્તિ દસ પાસ હોવી જોઇએ13 નવેમ્બર સુધી અરજી કરી શકે છે.
 પણ જરૂરી:
વ્યક્તિ પાસે હળવા અને ભારે વાહન ચલાવવાનું પ્રમાણિત લાઇસન્સ હોવું જોઇએ સિવાય મોટર મિકેનિઝમની માહિતી હોવાનિ સાથે-સાથે ઓછામાં-ઓછો ત્રણા વર્ષનો અનુભવ હોવો જોઇએ.
વય મર્યાદા: 
વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર 18 જ્યારે વધુમાં વધુ ઉંમર 27 વર્ષ હોવી જોઇએએસસી/એસટી ઉમેદવારોને વર્ષ જ્યારે ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે(વ્યવસ્થિત માહિતી માટે www.jobsgujarat.in વેબસાઈટની મુલાકાત લો)  પદો માટે 19,900 પગાર આપવામાં આવશે સિવાય અરજી કરવા માટે 100 રૂપિયા આપવાના રહેશેઅરજીન્ની ચૂકવણી ઈન્ડીયન પોસ્ટલ ઓર્ડર દ્વારા કરવાની રહેશે.
 રીતે થશે પસંદગી:
યોગ્ય ઉમેદવારોની પસંદગી તેનાં શૈક્ષણિક કાગળિયાં સિવાય ડ્રાઇવિંગ ટેસ્ટમાં પ્રદર્ષનના આધારે કરવામાં આવશે. સોર્સ
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment