GPSC Exam Calendar 2023
GPSC Exam Calendar 2023 : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા આગામી નવા વર્ષ 2023માં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 8 જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધીમાં વિવિધ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટીઓ લેવામાં આવશે.
GPSC Exam Calendar 2023
- ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨તથા ગુજરાત નગરપાિલકા મુખ્ય અિધકારી સેવા, વર્ગ-૨- OMR-- પરીક્ષા તારીખ: ૦૮-૦૧-૨૦૨૩
- કાયદા અધિકારી, વર્ગ-૨ પરીક્ષા તારીખ: ૨૨-૦૧-૨૦૨૩
- ક્યુરેટર, વર્ગ-૨-CBRT પરીક્ષા તારીખ: ૨૨-૦૧-૨૦૨૩
- ગુજરાત ઇજનેરી સેવા, વર્ગ-૧/૨, તારીખ: ૨૨-૦૧-૨૦૨૩
- હિસાબી અિધકારી, વર્ગ-૧- OMR તારીખ: ૦૫-૦૨-૨૦૨૩
- આદર્શ નિવાસી શાળા આચાર્ય, વર્ગ-૨, કિમશ્નર આિદજાતી વિભાગ
- OMR તારીખ: ૦૫-૦૨-૨૦૨૩
- ગુ.પા.પૂ. અને ગ.વ્ય. બોર્ડ (GWSSB) તારીખ: ૦૫-૦૨-૨૦૨૩
How To download GPSC Exam Call Letter
પ્રવેશપત્ર "Online" ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર/સ્ટેપવાઈઝ કાર્યવાહી કરવાની રહે છે.
(૧) સૌ પ્રથમ GPSC ઓફીસીયલ વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in પર જવું.
(૨) ત્યારબાદ “Call Letter/Form" >> “Preliminary Call Letter / Main Exam Call Letter / Form" પર “Click” કરવું.
(૩) અહીં ઉમેદવારે પોતાની “Job Select” કરવી તથા "Confirmation Number" અને "Birth Date" ટાઈપ કરવાના રહેશે.
(૪) હવે “Print Call Letter" પર “click” કરી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
હાજરી પત્રકમાં નોંધની અંદર પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ પર “Click” કરવાથી ઉમેદવારની સુચનાઓ પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ ની પ્રિન્ટ નીકળશે. આ તમામ દસ્તાવેજોની પ્રિન્ટ અચુક કાઢવામાં આવે તેની નોંધ લેવી. પ્રવેશપત્ર અને હાજરીપત્રક અલગ અલગ કાગળ પર પ્રિન્ટ કરવાના રહેશે. પરીક્ષા સમયે બંને સાથે લાવવાના રહેશે. ફોટાવાળું હાજરીપત્રક પરીક્ષા ખંડમાં પરત સોંપવાનું રહેશે. જે ઉમેદવારોના ફોટા હાજરી પત્રકમાં સ્પષ્ટ જોઈ શકાય તેવા આવેલા ન હોય તેવા ઉમેદવારોએ પોતાનો પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો ફોટો પરીક્ષા કેન્દ્ર પર લાવવાનો રહેશે. આ ફોટો ઉમેદવારનો પોતાનો છે તેની સ્પષ્ટતા માટે
IMPORTANT LINK FOR GPSC EXAM CALENDAR 2023
GPSC EXAM CALENDAR 2023 PDF | CLICK HERE |
HOME PAGE | CLICK HERE |
No comments:
Post a Comment