Pages

Wednesday, February 1, 2023

VMC Recruitment 2023

 

VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકા ભરતી, ધોરણ 8 પાસ માટે


VMC Recruitment 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશ (VMC Recruitment 2023)ને પબ્લિક હેલ્થ વર્કર(PHW), ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW) 554 જગ્યાઓ 2023 માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશ (VMC Recruitment 2023)ને પબ્લિક હેલ્થ વર્કર(PHW), ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW) 554 જગ્યાઓ 2023 માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. 1 ફેબ્રુઆરી, 2023 થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન આ પોસ્ટ માટે ઉમેદવારો અરજી કરી શકે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી (Job) કરવા ઇચ્છતા ઉમેદવારો માટે વીએમસી ભરતી 2023 એક સારી તક છે.




VMC Recruitment 2023

કોર્પોરેશનનું નામવડોદરા મહાનગરપાલિકા ભરતી
પોસ્ટનું નામપબ્લિક હેલ્થ વર્કર(PHW)
ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW)
ખાલી જગ્યાની સંખ્યા554
નોકરીનું સ્થળવડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ9 ફેબ્રુઆરી 2023
સત્તાવાર વેબસાઈટwww.vmc.gov.in

આ પોસ્ટ પર ભરતી માટે સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેમાં પાસ થનાર ઉમેદવારનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાશે અને ત્યાર બાદ ફાઇનલ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

પબ્લિક હેલ્થ વર્કર

ધોરણ-12 પાસ / સરકાર માન્ય સેનિટરી ઈન્સ્પેક્ટર કોર્સ અથવા MPHW કોર્સ પાસ અને કમ્પ્યુટર બેઝિક નોલેજ હોવું જરૂરી છે.

  • વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ફિલ્ડ ડયુટી બજાવી ચૂકેલા ઉમેદવારો માટે ધોરણ-10 પાસ કરી સરકાર માન્ય સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્સ પાસ કરેલો હોય અથવા સરકાર માન્ય મલ્ટી પર્પઝ હેલ્થ વોકરનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે.
  • હેલ્થકેર કાર્યમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 45 વર્ષ હોવી જોઇએ.
  • આ પોસ્ટમાં પસંદગી પામનારા ઉમેદવારોને રૂ. 11,550 માસિક પગાર આપવામાં આવશે.

ધોરણ 8 પાસ માટે ભરતી

ફિલ્ડ વર્કર

કોઈ પણ માન્ય શાળાનું ધોરણ 8 પાસ થયેલ પ્રમાણપત્ર જરૂરી.

  • ધોરણ 8 પાસ કરેલું હોવું જોઇએ.
  • સાઇકલ ચલાવતા આવડવી જરૂરી છે.
  • હેલ્થવર્કર તરીકે અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • વડોદરા શહેરના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • આ પોસ્ટ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.

અરજી કરવા ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટ પરથી અરજી કરી શકે છે.

વયમર્યાદાઃ

  • જાહેરાતની તારીખે ૪૫ વર્ષથી વધુ નહી. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં (ફિલ્ડ વર્કર)

VMC Recruitment 2023 જાહેરાતઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો



For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment