Pages

Search This Website

Thursday, May 3, 2018

LICની આ 4 પોલિસી આપશે ડબલ બેનિફિટ, માત્ર એકવાર રોકવાના રહેશે પૈસા

નવી દિલ્હીઃ LIC દેશની સૌથી મોટી જીવન વીમા કંપની છે. જોકે તેના કેટલાક પ્લાન એવા છે જેમાં ડબલ ફાયદો થાય છે. એક તો તેના રોકાણ પર ઈન્કમ ટેકસ બચે છે, બીજો ફાયદો તે છે તેમાં એક વાર જ રોકાણ કરવાનું હોય છે. તેના કારણે LICના આ પ્લાન ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યાં છે. LICના કાનપુર ક્ષેત્રના ડેવલોપમેન્ટ ઓફિસર અવધેશ કુમાર રાજપૂતના જણાવ્યા અનુસાર, 31 માર્ચ પહેલા લોગ ઈન સિંગલ પ્રીમયમ પ્લાનમાં રોકાણ કરીને સંપૂર્ણ ફાયદો ઉઠાવી શકાય છે. 

સિંગલ ડાઉનપેમેન્ટ પ્લાન

LICની આ યોજનામાં માત્ર એક જ વાર પ્રીમયમ આપવાનું હોય છે. આ યોજનાને 90 દિવસના બાળકથી લઈને 65 વર્ષની ઉંમરના લોકો લઈ શકે છે. આ પ્લાન 10 વર્ષ માટે મળે છે. તેમાં ન્યુનતમ 50 હજાર રૂપિયાનો વીમો લઈ શકાય છે. જોકે અધિકતમની કોઈ સીમા નથી. જો કોઈ વ્યક્તિ ન્યુનતમ 50 હજારનો વીમો લે છે તો તેને 40 હજાર રૂપિયા પ્રીમયમ આપવાનું રહેશે. બાદમાં પોલિસી પુરી થવા પર 75થી 80 હજાર રૂપિયા જેટલા તેમને પરત મળી જાય છે. જો વચ્ચે વીમો ધરાવનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો નોમિનીને 50 હજાર રૂપિયા મળશે.

જીવન અક્ષય પેન્શન પ્લાન 

આ પ્લાન અંતર્ગત જીવનભર પેન્શન મેળવી શકાય છે અને બાદમાં નોમિનીને પ્રીમયમના રૂપમાં જમા પૈસા પરત મળી જશે. આ અંગેની વધુ વિગતો એલઆઈસીની ઓફિશિયલ સાઈટ પર જઈને જોઈ શકાય છે.

સિંગલ મની બેક પોલિસી

એલઆઈસીની આ યોજનામાં ત્રણ વિકલ્પની સાથે રોકાણ કરી શકાય છે. તેમાં રોકાણકારને 9 વર્ષ, 12 વર્ષ અને 15 વર્ષનો વિકલ્પ મળે છે. આ તમામ વિકલ્પોમાં ન્યુનતમ વિમો લેવો જરૂરી હોય છે. જોકે અધિકતમની કોઈ સીમા નથી.

9 વર્ષનું વિકલ્પનું વિવરણ

આ વિકલ્પમાં રોકાણ કરનારે ન્યુનતમ 28 હજાર રૂપિયાનું પ્રીમયમ આપવું પડશે અને 40 હજાર રૂપિયાનો વીમો મળે છે. આ યોજના અંતર્ગત ત્રીજા અને છઠ્ઠા વર્ષમાં 15-15 ટકા પૈસા મની બેકના રૂપમાં પરત મળે છે. આ પૈસા લગભગ 6-6 હજાર રૂપિયા હોય છે. 9 વર્ષમાં 16 હજાર રૂપિયા અને બોનસ મળે છે. સરેરાશ આ વીમો લેનારને કુલ બધુ થઈને લગભગ 45 હજાર રૂપિયા પરત મળે છે.

12 વર્ષનો વિકલ્પ

આ વિકલ્પમાં ન્યુનતમ 50 હજાર રૂપિયાનો વીમો મળે છે. જેના માટે 40 હજાર રૂપિયા પ્રીમયમ આપવાનું હોય છે. તેમાં 3-6-9માં વર્ષમાં મની બેકના રૂપમાં 15 ટકા પૈસા પરત મળે છે. 12માં વર્ષ બધા જ પૈસા પરત મળે છે. 

15 વર્ષનો વિકલ્પ

આ યોજનામાં ન્યુનતમ 70 હજાર રૂપિયાનો વીમા લેવાનો હોય છે. જેના માટે 50 હજાર રૂપિયાનું પ્રીમયમ આપવાનું હોય છે. આ યોજનામાં 3-6-9 અને 12માં વર્ષમાં દરેક વખતે 15-15 ટકા પૈસા પરત મળે છે. અંતમાં 15 વર્ષમાં બચેલા પૈસા પરત મળી જાય છે. રોકાણકારને કુલ મેળવીને અંત સુધીમાં લગભગ 1.40 લાખ રૂપિયા મળી જાય છે.

Divyabhaskar.com | Mar 24,2018 1:06 PM IST
  • LICની આ 4 પોલિસી આપશે ડબલ બેનિફિટ, માત્ર એકવાર રોકવાના રહેશે પૈસા

    +3

આગળની સ્લાઈડ્સમાં વાંચો, LICની પોલિસી વિશે...
 
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમનેFacebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These four policies give you double benefits 
(Read News in Gujarati from Divya Bhaskar)
2 of 4
જીવન ઉત્કર્ષ સિંગલ પ્રીમયમ પ્લાન

LICએ જીવન ઉત્કર્ષ નામથી સિંગલ પ્રીમયમ પ્લાન બહાર પાડયો છે. આ અંગેની વધુ માહિતી તમને એલઆઈસીની વેબસાઈટ પરથી મળશે.

કેટલો મળશે ન્યુનતમ સમ એશ્યોર્ડ

તેમાં પૈસા લગાવનારને ન્યુનતમ 75 હજાર રૂપિયાનો સમ એશ્યોર્ડ મળશે.

લોન પણ લઈ શકો છો તેના બદલામાં

જો કોઈને વચ્ચે પૈસાની જરૂર પડી તો તે તેના બદલામાં લોન પણ લઈ શકે છે. જેથી તેને આર્થિક મદદ મળી રહે.

ફ્રી લુક પિરિયડનો લાભ મળશે

જો કોઈએ ભૂલથી પોલિસીની પસંદગી કરી લીધી છે તો તેને 15 દિવસનો ફ્રી લુક પિરિયડનો લાભ પણ મળશે. આ દરમિયાન તે પોલિસીને પરત કરી શકે છે.

ફાયદો એક નજરમાં

જો કોઈ સ્વસ્થ વ્યક્તિ 25 વર્ષની ઉંમરમાં આ પ્લાનને લે છે અને ન્યુનતમ 75 હજાર રૂપિયાની બેસિક સમ એશ્યોર્ડ લે છે તો તેને 41242 રૂપિયાનું પ્રીમયમ આપવાનું રહેશે. આ પ્લાન તેને 12 વર્ષ માટે મળશે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment