::::::::::::::::::: PRACTICAL VIDEO ::::::::::::::::::::::::
પ્રશ્ન-11 : કોમ્પ્યુટરમાં કેટલી Drive છે? દરેક Drive કેટલી ખાલી છે? કેટલી ભરેલી છે? તેની Text File બનાવો.
પ્રશ્ન-14 : તમારા નામના ફોલ્ડરમાં ડેટા ફોલ્ડર, તેમાં ઓફિસ ફોલ્ડર, તેમાં લેટર નામનું ફોલ્ડર બનાવો. 2.65 MB
A University, in which we all can take pride: "Today, I can take pride in my association with GTU." said Mr.હિરેન શાહ, while inter-acting with some creative young students.
GTU is a યુનિવર્સિટી, in which its students and faculty members can take pride, not because it has already become a gret university but because it is taking highly innovative
steps for becoming a great place for learning and becase it has come to be considered as a rule model for the other technological University in India.
- પત્રના સ્પેલિંગ સુધારો.
- ડોકયુમેન્ટમાં જણાવ્યા મુજબ બોલ્ડ, ઈટાલીકલ, અન્ડરલાઈન કરો.
- પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો.
- ગુજરાતી તથા અંગ્રેજીમાં ટાઈપ કરો.
- યોગ્ય હેડર અને ફુટર તથા પેજ નંબર આપો.
- ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો.
- આપના પ્રવાસના અનુભવનું વર્ણન કરતો પત્ર લખો.
- ગુજરાતી તથા અંગ્રેજીમાં ટાઈપ કરો.
- પત્રને યોગ્ય મથાળું આપો તથા તેને બોલ્ડ કરો.
- પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો.
- ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો.
પ્રશ્ન-35 : વર્ડમાં તમારા પ્રવાસનું વર્ણન ગુજરાતીમાં કરો. પેપરને પોરટ્રેટઓરીએન્ટેશન આપો. યોગ્ય હેડર અને ફુટર આપો.
પ્રશ્ન-38 : વર્ડમાં તમારા જન્મદિવસનો આમંત્રણ પત્ર લખી, પ મિત્રોનેમેઈલમર્જથી ઈન્વાઈટ કરો.
પ્રશ્ન-42 :તમારી કચેરીના તમારી નીચેના અધિકારી ઓફિસે સમયસર આવતા નથી. તે અંગે ઠપકો આપતો પત્ર લખો. પેઈઝમાં જરૂરી ફોર્મેટીંગ કરો. (Punishment Letter)
(જાતે તૈયાર કરવો.)
ઉપરોકત પ્રશ્ન મોટાભાગે આમ જ રહે છે. સ્ક્રીન સેવરનો ટાઈમ અલગઅલગ મીનીટ સેટ કરવાનો આવે છે.
પ્રશ્ન-47 :Windows-8માં MS OUTLOOK-2003 કેવી રીતે Open કરશો? Open કરતી વખતે કઇ બાબતનું ધ્યાન રાખશો? 988 KB
પ્રશ્ન-52 : 5-Task બનાવો. Red Highlight કરો. Microsoft Outlookની મદદથી તૈયાર કરો.
પ્રશ્ન-55 : તમે પોસ્ટખાતામાં દર મહિને રૂ.પ૦૦૦નો હપ્તો ભરો છો. તેનું તારીખ : ૧૦નું રીમાઈન્ડર સેટ કરો. 4.38 MB
વિષય : સીસીસી ટ્રેનીંગ
શરૂ થવાનો સમય : ૧૧:૦૦
પૂર્ણ થવાનો સમય : પ:૦૦
રીમાઈન્ડર : ૧ કલાક
નોંધ : ઉપરના પ્રેકટીકલ પ્રશ્નો-53, 54, 55, 59ના જવાબ જો પરીક્ષામાં કહ્યુ હોય કે Appointmentમાં બનાવો તો જ Appointmentમાં બનાવવા અન્યથા TASKમાં બનાવવા.
No comments:
Post a Comment