Pages

Showing posts with label શિક્ષણ માં ઉપયોગી. Show all posts
Showing posts with label શિક્ષણ માં ઉપયોગી. Show all posts

Saturday, April 11, 2020

પ્રજ્ઞા અભિગમ મટેરિયલ

PRAGNA

→પ્રજ્ઞા ધોરણ - ૧ માસવાર વાર્ષિક આયોજન → Download
→પ્રજ્ઞા ધોરણ - ૨ માસવાર વાર્ષિક આયોજન → Download
→ પ્રજ્ઞા ઘોરણ ૧ અને ૨ અધ્યયન નિષ્પત્તિઓ → Download
→ પ્રજ્ઞા એકમ વાઇઝ અધ્યયન નિષ્પત્તિઓ → Download
→ પ્રજ્ઞા દૈનિક નોંધપોથી ( એક્સેલ નમુનો) → Download
→ પ્રજ્ઞા વિદ્યાર્થી પ્રોફાઇલ ( એક્સેલ નમુનો) → Download
→ પ્રજ્ઞા એકમ નામ સ્ટિકર ( એક્સેલ નમુનો) → Download
→ ઋતુ અને મહિના મુજબ તહેવારો શાકભાજી અને ફળોની પીડીએફ ફાઇલ → Download
➝ શાળા તત્પરતા પ્રવૃત્તિ પુસ્તિકા ➝ Download
→ પ્રગતિ માપન રજીસ્ટર ધોરણ - ૧ ગુજરાતી >>> Download
→ પ્રગતિ માપન રજીસ્ટર ધોરણ - ૧ ગણિત >>> Download
→ પ્રગતિ માપન રજીસ્ટર ધોરણ - ૨ ગુજરાતી >>> Download
→ પ્રગતિ માપન રજીસ્ટર ધોરણ - ૨ ગણિત >>> Download
→ સમૂહકાર્ય ૧ અને ૨ આયોજન ધોરણ ૧ ગુજરાતી→ Download
→સમૂહકાર્ય ૧ અને ૨ આયોજન ધોરણ ૧ ગણિત→ Download
→સમૂહકાર્ય ૧ અને ૨ આયોજન ધોરણ ૨ ગુજરાતી→Download
→સમૂહકાર્ય ૧ અને ૨ આયોજન ધોરણ ૨ ગણિત→ Download



1. ટપકા વાળો કક્કો → Download
2. ટપકા વાળો કક્કો (small) → Download
3. ટપકા વાળો કક્કો (medium) → Download
4. ટપકા વાળા ૧ થી ૧૦ એકડા 1 page → Download
5. ટપકા વાળા ૧ થી ૧૦ એકડા small → Download
6. ટપકા વાળા ૧ થી ૧૦ એકડા medium → Download
7. ૧ થી ૧૦ એકડા રંગપૂરણી માટે → Download
8. આપેલ મૂળાક્ષરો ફરતે O કરવું → Download
9. ૧ થી ૧૦૦ એકડા પઝલ → Download
10. ગણિત ૧ થી ૧૦ રંગપુરની, ટપકા જોડો ૧ થી ૧૦, આપેલ સંખ્યા મુજબ ખાનામાં રંગ પૂરો
worksheet → Download
11. ગુજરાતી અને અંગ્રેજી માસની વર્કશીટ ૨૦૨૦ - Download
12. પ્રજ્ઞા ધોરણ – ૨માં ઉપયોગી વિરોધી શબ્દો, સમાનાર્થી શબ્દો અને લિંગ પરીવર્તનની ફાઇલ Download કરવા → Download
13. ચલણી સિક્કાની છાપ પાડવા માટેની પીડીએફ → Download
14. ચિત્ર પરથી વાક્યો લખો. → Download
Read More »

Monday, March 16, 2020

ગુજરાતી ભાષા માટે અક્ષર લેખન, અક્ષર સુધારણા માટે ઉપયોગી ટપકાંવાળા ફોન્ટ અને તૈયાર મટીરીયલ્સ

ગુજરાતી ભાષા માટે અક્ષર લેખન, અક્ષર સુધારણા માટે ઉપયોગી ટપકાંવાળા ફોન્ટ અને તૈયાર મટીરીયલ્સ







All Source By Kalpesh bhai Chotaliya


મટીરીયલ્સ

ફાઈલનો પ્રકાર

Download / Play


બેઝિક ટ્રેસીંગ ટપકાંવાળી લાઈનનું તૈયાર મટીરીયલ્સ

PDF

Download


ક, ખ, ગ ... થી જ્ઞ નું તૈયાર મટીરીયલ્સ (ટપકાંવાળા અક્ષર)

PDF

Download


અ, આ, ઇ... થી અ: નું તૈયાર મટીરીયલ્સ (ટપકાંવાળા અક્ષર)

PDF

Download


૦, ૧, ર ... થી ૯ નું તૈયાર મટીરીયલ્સ (ટપકાંવાળા અક્ષર)

PDF

Download



કાનામાત્રા વગરના શબ્દો અને વાક્યોનું અનુલેખન

PDF

Download


કાનાવાળા શબ્દો અને વાક્યોનું અનુલેખન

PDF

Download


હ્સ્વ ‘ઇ’ અને દીર્ઘ ‘ઈ’ વાળા શબ્દો અને વાક્યોનું અનુલેખન

PDF

Download


હ્સ્વ ‘ઉ’ અ દીર્ઘ ‘ઊ’ વાળા શબ્દો અને વાક્યોનું અનુલેખન

PDF

Download


એક માત્રાવાળા અને બે માત્રાવાળા શબ્દો અને વાક્યોનું અનુલેખન

PDF

Download


કાનો એક અને બે માત્રાવાળા શબ્દો અને વાક્યોનું અનુલેખન

PDF

Download



ગુજરાતી ટપકાંવાળા ફોન્ટ (kalpeshchotalia4)

FONT

Download


ગુજરાતી ટપકાંવાળા ફોન્ટ કિ-બોર્ડ

PDF

Download


ગુજરાતી ટપકાંવાળા ફોન્ટ (વિશિષ્ટ અક્ષરો લખવા માટેના કોડ)

PDF

Download


ગુજરાતી ટપકાંવાળા ફોન્ટનો ઉપયોગ કેવી રીતે કરશો?

VIDEO

Play



ગુજરાતી ટપકાંવાળા Shruti ફોન્ટ જેવા (kalpeshchotalia55)

FONT

Download


ગુજરાતી ટપકાંવાળા ફોન્ટ (વિશિષ્ટ અક્ષરો લખવા માટેના કોડ)

PDF

Download


ગુજરાતી ટપકાંવાળા ફોન્ટનો ઉપયોગ કેવી રીતે કરશો?

VIDEO

Play



ગુજરાતી કલરિંગ ફોન્ટ (kalpeshchotalia5)

FONT

Download


ગુજરાતી કલરિંગ ફોન્ટ કિ-બોર્ડ

PDF

Download


ગુજરાતી કલરિંગ ફોન્ટ (વિશિષ્ટ અક્ષરો લખવા માટેના કોડ)

PDF

Download


ગુજરાતી કલરિંગ ફોન્ટનો ઉપયોગ કેવી રીતે કરશો?

VIDEO

Play



ગુજરાતી કલરિંગ ફોન્ટ (kalpeshchotalia6)

FONT

Download


ગુજરાતી કલરિંગ ફોન્ટ કિ-બોર્ડ

PDF

Download


ગુજરાતી કલરિંગ ફોન્ટ (વિશિષ્ટ અક્ષરો લખવા માટેના કોડ)

PDF

Download


ગુજરાતી કલરિંગ ફોન્ટનો ઉપયોગ કેવી રીતે કરશો?

VIDEO

Play



ગુજરાતી કલરિંગ Shruti ફોન્ટ જેવા (kalpeshchotalia56)

FONT

Download


ગુજરાતી કલરિંગ ફોન્ટનો ઉપયોગ કેવી રીતે કરશો?

VIDEO

Play



kalpeshchotalia4,5,6 Font માટે વિશિષ્ટ અક્ષરોનો ઉપયોગ કેવી રીતે કરશો?

VIDEO

Play
Read More »

Sunday, October 13, 2019

બોર્ડે જાહેર કર્યો નવો નિયમ

બોર્ડે જાહેર કર્યો નવો નિયમ




ધોરણ 11 સાયન્સ અને ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમિશન માટે ધો. 10માં સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરવુ પડશે. બુધવારે (9 ઓક્ટોબર) ગુજરાત બોર્ડની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધો-10માં ગણિતના બે પ્રશ્નપત્રો રાખવાનો પ્રસ્તાવ બોર્ડે સ્વીકાર્યો હતો. આ નિયમની 2020થી અમલ કરવામાં આવશે.


ધોરણ 10માં ભણતા નબળા વિદ્યાર્થીઓ, જેઓને પ્રથમ બોર્ડની પરીક્ષા પાસ કરીને આગળ સાયન્સમાં ના જવુ હોય તેવા વિદ્યાર્થીઓને ગણિતનું સરળ પ્રક્ષપત્ર સાથે બે વિકલ્પો (વ્યવસ્થિત માહિતી માટે shixanpanth.com વેબસાઈટ જુઓ) આપવાની માંગ ઉઠી હતી. જે બાદ CBSE દ્વારા પણ ગત વર્ષેથી બે લેવલના પ્રશ્નપત્રોની પદ્ધતિ અમલમાં મૂકાયા બાદ ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં પણ ગુજરાત બોર્ડેની સ્કૂલમાં ધો.10માં બે લેવલના પશ્નપત્રો અંગેનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હતો.




કારોબારી સમિતિની બેઠકમાં વ્યાપક ચર્ચા કરાવમાં આવી હતી. આ બેઠકમાં ધો.10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ તથા સર્ટીફિકેટ કોર્સ અને ધો.11 સાયન્સમાં જવા માંગતા વિદ્યાર્થીઓએ ફરજીયાત સ્ટાન્ડર્ડ લેવલના ગણિતનો વિકલ્પ પસંદ કરવાનો રહશે. જ્યારે બેઝિક વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ લેવલના ગણિત સાથે પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થી ધો.11માં સાયન્સમાં એડમિશન નહીં લઈ શકે.


બોર્ડની પરિક્ષાના ફોર્મ ભરતી વખતે બે વિકલ્પો આપવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થનાર વિદ્યાર્થી પૂરકમાં બેઝિક ગણિત રાખી શકે છે. આ બે લેવલના -વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ- ગણિત ભણાવવા માટે સ્કૂલના શિક્ષકોમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યા નથી. જો કે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીના માતા-પિતાના આ બે વિકલ્પો અને બે લેવલના પ્રશ્નપત્રો અંગે માર્ગદર્શન અને વાલીઓની લેખિત સંમતિ લેવાની રહશે.


ધો.10માં બેઝિક ગણિત પાસ કર્યા બાદ 11 સાયન્સમાં જવા માંગતા વિદ્યાર્થીએ સોર્સ સ્ટાન્ડર્ડ ગણિત સાથે પૂરક પાસ કરવાની રહશે. તે બન્ને લેવલના પ્રશ્નપત્રોના ગુણભાર પ્રકાર અલગ-અલગ રહશે.




આ બેઠકમાં ગણિતના બે લેવલની પરીક્ષાને લઈને ફાયદા અને નુક્સાન બાબતે ચર્ચા (વ્યવસ્થિત માહિતી માટે jobsgujarat.in વેબસાઈટ જુઓ) કરવામાં આવી હતી અને હવે આ તમામ મુદ્દાઓ સરકાર સમક્ષ મુકવામાં આવશે તથા સીબીએસઈના પરિણામનો અભ્યાસ બાદ ફાઈનલ નિર્ણય લેવાનુ નક્કી કરાયુ છે. તો રાજ્ય સરકાર દ્વારા બોર્ડની પરીક્ષામાં ગણિતના બે પ્રશ્નપત્રો અંગે અને તેના નિયમો તથા જોગવાઈઓ અંગે ફાઈનલ નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.

ધો. ૧૦ ની પરીક્ષા ઓપ્શનલ રાખવા બાબતનો ન્યુઝ રીપોર્ટ




વિગતવાર ન્યુઝરીપોર્ટ વાંચવા ફોટો પર ક્લિક કરો
Read More »

Saturday, September 28, 2019

NMMS ની તૈયારી કરો અહીંથી

NMMS

Image result for NMMS

નમસ્કાર મિત્રો,

આ વિભાગમાં પ્રાથમિક વિભાગ માટે ખૂબ જ ઉપયોગી એવી NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટેનું મટીરીયલ મૂકવા જઈ રહ્યો છું. ફોર્મ ભરવાથી માંડીને બાળકોને તૈયાર કરાવવા માટેનું તમામ મટીરીયલની સાથે સાથે તેનું પરિણામ પણ કઈ સાઈટ ઉપરથી જોઈ શકાશે તે તમામ માહિતી તમને નીચેની લિંક ઉપરથી મળી રહેશે.











Read More »

Saturday, October 27, 2018

વેકેશન સ્પેશિયલ : 3 થી 6 વર્ષના બાળકોને ઉપયોગી,રસપ્રદ અને પ્રવૃત્તિલક્ષી મટીરીયલ્સ.


વેકેશન સ્પેશિયલ : 3 થી 6 વર્ષના બાળકોને ઉપયોગી,રસપ્રદ અને પ્રવૃત્તિલક્ષી મટીરીયલ્સ.
વેકેશન દરમિયાન બાળકો શાળામાં શીખેલી બાબતો ભૂલી ન જાય તે માટે અલગ અલગ ટેસ્ટ પેપરો અને પ્રેક્ટિસ પેપરો માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

ABCD રંગપૂરણી   

ગુજરાતી કક્કો - રંગપૂરણી    

ગુજરાતી એકડી - રંગપૂરણી      

ગુજરાતી ટેસ્ટ પેપર   

કોમન ટેસ્ટ પેપર   

ABCD ડોટેડ  

1 to 20 EKDI DOTTED  

ABCD લેખન મહાવરો  

ગુજરાતી એકડી - લેખન મહાવરો  

ગુજરાતી કક્કો - લેખન મહાવરો  
Read More »

Monday, October 1, 2018

ગાંધી જયંતિ નિમિત્તે ઉપયોગી સંદેશની ગાંધી પૂર્તિ અવશ્ય ડાઉનલોડ કરશો...

ગાંધી જયંતિ નિમિત્તે ઉપયોગી સંદેશની ગાંધી પૂર્તિ અવશ્ય ડાઉનલોડ કરશો...

📚  *_ગાંધી જયંતિ નિમિત્તે ઉપયોગી મહત્વની પોસ્ટ_*
--->*નિબંધ સ્પર્ધા*
1. મારા સ્વપ્નનું ભારત
--->*કાવ્ય લેખન*
--->*_ગાંધી જયંતિ નિમિત્તે ઉપયોગી સંદેશની ગાંધી પૂર્તિ અવશ્ય ડાઉનલોડ કરશો......કરો ડાઉનલોડ....
🙋🏻‍♂ *આ મેસેજ તમામને મોકલવા નમ્ર વિનંતી, જેથી દરેકને લાભ મળી શકે...*
Read More »

Friday, August 31, 2018

સ્વચ્છતા પખવાડિયું ઉજવણી ૨૦૧૮

સ્વચ્છતા પખવાડિયું ઉજવણી ૨૦૧૮

સ્વચ્છતા પખવાડિયું ઉજવણી ૨૦૧૮

PDF ફાઈલ  CLICK HERE






Read More »

Monday, August 27, 2018

વિજ્ઞાન મેળામાં ઉપયોગી કૃતિઓ

વિજ્ઞાન મેળામાં ઉપયોગી કૃતિઓ જેનો અભ્યાસ કરીને કઈ નવીન બનાવીએ .. અહી  વિજ્ઞાન મેળામાં ઉપયોગી થાય તેવી કુલ ૧૩ ફાઈલ મુકવામાં આવેલ છે.. 

વિજ્ઞાન મેળો
વિજ્ઞાન મેળામાં ઉપયોગી કૃતિઓ જેનો અભ્યાસ કરીને કઈ નવીન બનાવીએ ..
અહી  વિજ્ઞાન મેળામાં ઉપયોગી થાય તેવી કુલ ૧૩ ફાઈલ મુકવામાં આવેલ છે.
આ પીડીએફ ફાઈલના અભ્યાસથી આપને ઘણું માર્ગદર્શન મળી રહેશે ..
Read More »