Pages

Sunday, October 13, 2019

બોર્ડે જાહેર કર્યો નવો નિયમ

બોર્ડે જાહેર કર્યો નવો નિયમ




ધોરણ 11 સાયન્સ અને ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમિશન માટે ધો. 10માં સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરવુ પડશે. બુધવારે (9 ઓક્ટોબર) ગુજરાત બોર્ડની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધો-10માં ગણિતના બે પ્રશ્નપત્રો રાખવાનો પ્રસ્તાવ બોર્ડે સ્વીકાર્યો હતો. આ નિયમની 2020થી અમલ કરવામાં આવશે.


ધોરણ 10માં ભણતા નબળા વિદ્યાર્થીઓ, જેઓને પ્રથમ બોર્ડની પરીક્ષા પાસ કરીને આગળ સાયન્સમાં ના જવુ હોય તેવા વિદ્યાર્થીઓને ગણિતનું સરળ પ્રક્ષપત્ર સાથે બે વિકલ્પો (વ્યવસ્થિત માહિતી માટે shixanpanth.com વેબસાઈટ જુઓ) આપવાની માંગ ઉઠી હતી. જે બાદ CBSE દ્વારા પણ ગત વર્ષેથી બે લેવલના પ્રશ્નપત્રોની પદ્ધતિ અમલમાં મૂકાયા બાદ ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં પણ ગુજરાત બોર્ડેની સ્કૂલમાં ધો.10માં બે લેવલના પશ્નપત્રો અંગેનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હતો.




કારોબારી સમિતિની બેઠકમાં વ્યાપક ચર્ચા કરાવમાં આવી હતી. આ બેઠકમાં ધો.10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ તથા સર્ટીફિકેટ કોર્સ અને ધો.11 સાયન્સમાં જવા માંગતા વિદ્યાર્થીઓએ ફરજીયાત સ્ટાન્ડર્ડ લેવલના ગણિતનો વિકલ્પ પસંદ કરવાનો રહશે. જ્યારે બેઝિક વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ લેવલના ગણિત સાથે પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થી ધો.11માં સાયન્સમાં એડમિશન નહીં લઈ શકે.


બોર્ડની પરિક્ષાના ફોર્મ ભરતી વખતે બે વિકલ્પો આપવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થનાર વિદ્યાર્થી પૂરકમાં બેઝિક ગણિત રાખી શકે છે. આ બે લેવલના -વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ- ગણિત ભણાવવા માટે સ્કૂલના શિક્ષકોમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યા નથી. જો કે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીના માતા-પિતાના આ બે વિકલ્પો અને બે લેવલના પ્રશ્નપત્રો અંગે માર્ગદર્શન અને વાલીઓની લેખિત સંમતિ લેવાની રહશે.


ધો.10માં બેઝિક ગણિત પાસ કર્યા બાદ 11 સાયન્સમાં જવા માંગતા વિદ્યાર્થીએ સોર્સ સ્ટાન્ડર્ડ ગણિત સાથે પૂરક પાસ કરવાની રહશે. તે બન્ને લેવલના પ્રશ્નપત્રોના ગુણભાર પ્રકાર અલગ-અલગ રહશે.




આ બેઠકમાં ગણિતના બે લેવલની પરીક્ષાને લઈને ફાયદા અને નુક્સાન બાબતે ચર્ચા (વ્યવસ્થિત માહિતી માટે jobsgujarat.in વેબસાઈટ જુઓ) કરવામાં આવી હતી અને હવે આ તમામ મુદ્દાઓ સરકાર સમક્ષ મુકવામાં આવશે તથા સીબીએસઈના પરિણામનો અભ્યાસ બાદ ફાઈનલ નિર્ણય લેવાનુ નક્કી કરાયુ છે. તો રાજ્ય સરકાર દ્વારા બોર્ડની પરીક્ષામાં ગણિતના બે પ્રશ્નપત્રો અંગે અને તેના નિયમો તથા જોગવાઈઓ અંગે ફાઈનલ નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.

ધો. ૧૦ ની પરીક્ષા ઓપ્શનલ રાખવા બાબતનો ન્યુઝ રીપોર્ટ




વિગતવાર ન્યુઝરીપોર્ટ વાંચવા ફોટો પર ક્લિક કરો

No comments:

Post a Comment