પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2022
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2022
શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા. 9/11/1984ના ઠરાવ ક્રમાંક : SCH 1089/4049 અન્વયે તા. 16/07/2022ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 (શહેરી / ગ્રામ્ય / ટ્રાયબલ) વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે
સંસ્થાનું નામ : | રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB) |
પરીક્ષાનું નામ : | PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) અને SSE (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) |
સૂચના તારીખ : | 17/08/2022 |
ઓનલાઈન અરજીની તારીખ: | 22/08/2022 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: | 06/09/2022 |
SSE PSE પરીક્ષાની તારીખ : | ઑક્ટોબર 2022 |
અધિકૃત વેબસાઇટ : | www.sebexam.org |
પરીક્ષાનું નામ: | પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ VI માટે) માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ VIIII માટે) |
શિષ્યવૃતિ પરીક્ષા 2022 માટે લાયકાત
- ઉમેદવારે ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળા અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ FOR SEB PSE SSE SCHOLARSHIP EXAM NOTIFICATION 2022
SSE શિષ્યવૃતિ પરીક્ષા 2022 માટે લાયકાત
- ઉમેદવારે ધોરણ 9 માં સરકારી પ્રાથમિક શાળા અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ
વિદ્યાર્થી ધોરણ 8 ની પરીક્ષા 50% માર્ક્સ અથવા ગ્રેડ સાથે પાસ
PSE SSE શિષ્યવૃતિ પરીક્ષા માટેની મહત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ | 22/08/2022 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 06/09/2022 |
PSE – SSE શિષ્યવૃતિ પરીક્ષા 2022 માટે પેપર સ્ટાઇલ અને બ્લુ પ્રિન્ટ
SEB શિષ્યવૃત્તિ પરીક્ષા અભ્યાસક્રમ 2022
ક્રમ | પરીક્ષાનું નામ | અભ્યાસ ક્રમ |
1 | SEB પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 | પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે. |
2 | SEB માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 | માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6 થી 8 સુધીનો રહેશે. |
ભાષા-સામાન્ય જ્ઞાન
- 100 પ્રશ્નો
- 100 ગુણ
- 90 મિનિટ
ગણિત અને વિજ્ઞાન
- 100 પ્રશ્નો
- 100 ગુણ
પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 મહત્વપૂર્ણ તારીખો
વિગત | તારીખ |
જાહેરનામું ભાર પડ્યાની તારીખ | 17/08/2022 |
ઓનલાઈન અરજી શરૂ તારીખ | 22/08/2022 |
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ | 06/09/2022 |
ફી ભરવાનો સમયગાળો | 22/08/2022 થી 07/09/2022 |
SEB PSE SSE શિષ્યવૃતિ પરીક્ષા તારીખ | સંભવિત ઓક્ટોબર મહિનો |
પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 ફોર્મ કઈ રીતે ભરવું?
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ www.sebexam.org પર જાઓ.
- “Apply Online” બટન પર ક્લિક કરો.
- “પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 6) અથવા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 9) સામે “Apply Now” પર ક્લિક કરો.
- Apply Now પર ક્લિક કરવાથી Application Format દેખાશે. Application Formatમાં સૌપ્રથમ માંગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
- વિદ્યાર્થીની વિગતો U-DISE NUMBERના આધારે ભરવાની રહેશે.
- શાળાની વિગતો માટે શાળાના DISE NUMBERના આધારે ભરવાની રહેશે.
- પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 6) માટે ધોરણ 5નું પરિણામ અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 9) માટે ધોરણ 8ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.
- અહીં બાંહેધરી પત્રક વાંચી ટીંક કરવાનું રહેશે.
- હવે Save પર ક્લિક કરવાથી તમારી ડેટા સેવ થશે. અહીં ઉમેદવારનો એપ્લીકેશન નંબર જનરેટ થશે જે ઉમેદવારોએ સાચવીને રાખવો.
- હવે પેજના ઉપરના ભાગમાં Upload photo-signature પર ક્લિક કરો. એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખી સબમિટ બટન પર ક્લિક કરો.
- ફોટો, સહી અને માર્કશીટ અપલોડ કરો (ફોટાની સાઈઝ માટે સતાવાર જાહેરાત વાંચો)
- જો તમારી અરજીમાં કોઈ પણ સુધારા ન જણાય તો હવે Confirm Application પર ક્લિક કરો અહીં તમારો એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો. (કન્ફર્મ થયેલ ઉમેદવારોની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થશે તથા તે બાદ તેમાં કોઈ સુધારા થશે નહી)
- પરીક્ષા ફી ભરો (ઓનલાઈન ભરવાની રહેશે અને e-receiptની પ્રિન્ટ કાઢી લેવી)
- હવે Print Application / Fee Challan પર ક્લિક કરવું. અહીં તમારો કન્ફર્મ નંબર અને જન્મ તારીખ લખો પછી સબમિટ બટન પર ક્લિક કરો.
- અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી. (ભવિષ્યમાં ઉપયોગ માટે)
PM Yashasvi Scolarship 2022:National Testing Agency (NTA) has invited online applications for PM Young Achievers Scholarship Award Scheme (YASASVI). Interested students can apply online for PM YASASVI Entrance Test Scheme on the official website www.yet.nta.ac.in.The last date for the PM YASASVI Yojana Application Form 2022 submission is 26th August 2022 up to 11:50 pm. All the students can check out complete details of PM Yashasvi Scholarship Scheme Application procedure, selection procedure, eligibility, important dates, scholarship amount for PM YASASVI Scholarship Scheme 2022.
PM Yashasvi Scolarship 2022
PM Yashasvi Yojana has been organized by Prime Minister Shri Narendra Modi. Candidates have to read this article carefully. Check acidity condition carefully, the benefit of this scheme will be available to class 9th and 11th candidates of top class school list. National Testing Agency is accepting applications for PM Yashasvi Entrance Test. The direct link to apply is given below. For more details visit the officer in the evening.
PM Yashasvi Scolarship Application Form 2022
The Ministry of Social Justice and Empowerment will be supporting 15,000 OBC and EBC, De-Notified, Nomadic & Semi Nomadic Tribes (DNT/ SNT) to apply for the PM YASASVI Scholarship for the candidates who are studying class 9th and 11th in schools identified by the ministry. Students will be selected for the scholarship based on their merit in the YASASVI Entrance Test (YET) conducted by the National Teting Agency.
Organaization Name | National Test Agency (NTA) |
Scheme Name | PM Yashasvi Scolarship 2022 |
Exam Name | Yashasvi Entrance Test (YET) |
Application Mode | Online |
Mode of Exam | Computer Based Test (CBT) |
Exam Application Fees | No Fees |
Last Date of Application | 26th August 2022 |
YET Exam Date | 11th Sept. 2022 |
Official Website | yet.nta.ac.in |
NTA YET Exam Pattern 2022
The YET 2022 will be conducted for award of scholarships to OBC, EBS and DNT candidates
studying in Class 9 and Class 11 in identified Top Schools .
Mode of Examination
- YET 2022 will be conducted in Computer Based Test(CBT) mode.
Scheme of Examination
- The Exam will be of Objective type with Multiple Choice Questions.
PM YASHASVI YOJNA Read Notification | Click Here |
Apply Online | Registration|Login |
PM Yashsvi Scolarship Entrance Test Important Dates
Event | Important Dates |
Online Submission of Application Form | 27.07.2022 to 26.08.2022( Upto 05.00 PM) |
Correction Window | 27.08.2022 to 31.08.2022 |
Display of Admit Cards from NTA website | 05.09.2022 onwards |
Date of Examination | 11.09.2022( Sunday) |
Anser key Dates | To be announced later through NTA website. |
Declaration of Result on NTA Website | To be announced later through NTA website. |
No comments:
Post a Comment