Pages

Sunday, September 11, 2022

TET-2 EXAM SYLLABUS 2022

 

TET-2 EXAM SYLLABUS 2022

TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલ ગુણ ૨૫

બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો  ગુણ ૨૫
ભાષા- ગુજરાતી અને અંગ્રેજી ગુણ ૨૫
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી ગુણ ૨૫


વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે.
TET-2 પરીક્ષાનો સીલેબસ

TET-2 EXAM SYLLABUS PDF

No comments:

Post a Comment