
માત્ર રૂ. 990માં ખરીદો Samsungનો આ લેટેસ્ટ સ્માર્ટફોન
Samsungએ તાજેતરમાં જ ભારતમાં Galaxy J6, Galaxy J8, Galaxy A6 અને Galaxy A6+ ને લોન્ચ કરી દીધા છે. હાલમાં આ સ્માર્ટફોનમાં સૌથી કિફાયતી Galaxy J6 છે અને તેની 13,990 રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે ભારતમાં ઉપલબ્ધ થશે. ગ્રાહકો આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ...