Pages

Monday, December 3, 2018

મોબાઈલમાં ઇન્ટરનેટની સ્પીડમાં થશે જોરદાર વધારો, સરકારે લીધો આ નિર્ણય

મોબાઈલમાં ઇન્ટરનેટની સ્પીડમાં થશે જોરદાર વધારો, સરકારે લીધો આ નિર્ણય ઈસરો દેશના સૌથી ભારે સેટેલાઈટ જીસેટ-11ને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જે અંતિમ તબક્કામાં છે. આ સેટેલાઈટ જીસેટ-11ને યુરોપના એરિયન-5 રોકેટ દ્વારા બુધવારે સવારે ફ્રેંચ ગયાનાથી પ્રક્ષેપણ કરાશે. યુરોપિયન સ્પેસ ટ્રાંસપોર્ટર...
Read More »