
રિલાયન્સે કર્યો ધડાકો, જિયો ગિગાફાઇબરના માત્ર 700 રૂપિયાના પ્લાનમાં મળશે અઢળક સુવિધા
રિલાયન્સે આજે થયેલી પોતાની એન્યૂઅલ જનરલ મીટિંગમાં જિયો ગીગાફાયબરના લોન્ચની જાહેરાત કરી દીધી છે. કંપની આ સર્વિસની શરૂઆતમાં ભારતનાં 1100 શહેરોમાં ઉપલબ્ધ કરાવશે. કંપનીને આશા છે કે જિયો ગીગાફાયબર ભારતના બ્રોડબેન્ડ સેક્ટરને...