Pages

Thursday, May 3, 2018

સરકારી સ્કૂલોમાં 20 હજાર શિક્ષકની જગ્યા ખાલી, ક્યારે થશે ભરતી?

સરકારી સ્કૂલોમાં 20 હજાર શિક્ષકની જગ્યા ખાલી, ક્યારે થશે ભરતી?


ગાંધીનગરઃ સરકારી શાળામાં શિક્ષકની ભરતી માટે લેવાતી ટેટની પરીક્ષા ઉંચા મેરીટે પાસ કરી હોવાને 8 મહિના થયા હોવા છતાં શિક્ષકની ભરતી ન પડતા 33 જીલ્લાના યુવાનો ગાંધીનગર ખાતે એકત્ર થયા હતા. આ યુવાનોએ સરકારને વિનંતી કરી હતી કે અત્યાર સુધી તેઓ ભરતી માટે 14 વખત આવેદન પત્ર આપી ચૂક્યા છે.

અત્યારે સરકારના જણાવ્યા મુજબ સરકારી સ્કૂલમાં 20 હજાર શિક્ષકની ખાલી જગ્યાઓ પડી છે તો તેની સામે ભરતી કરવામાં આવે. અને જે 10 દિવસમાં ભરતી નહી થાય તો ઉપવાસ પર ઉતરવાની ચિમકી પણ આપવામાં આવી હતી.

No comments:

Post a Comment