Pages

Monday, August 27, 2018

વિજ્ઞાન મેળામાં ઉપયોગી કૃતિઓ

વિજ્ઞાન મેળામાં ઉપયોગી કૃતિઓ જેનો અભ્યાસ કરીને કઈ નવીન બનાવીએ .. અહી  વિજ્ઞાન મેળામાં ઉપયોગી થાય તેવી કુલ ૧૩ ફાઈલ મુકવામાં આવેલ છે.. 

વિજ્ઞાન મેળો
વિજ્ઞાન મેળામાં ઉપયોગી કૃતિઓ જેનો અભ્યાસ કરીને કઈ નવીન બનાવીએ ..
અહી  વિજ્ઞાન મેળામાં ઉપયોગી થાય તેવી કુલ ૧૩ ફાઈલ મુકવામાં આવેલ છે.
આ પીડીએફ ફાઈલના અભ્યાસથી આપને ઘણું માર્ગદર્શન મળી રહેશે ..
Read More »

Saturday, August 25, 2018

26મી ઓગસ્ટે રક્ષાબંધન, જાણો ક્યાં મુહૂર્તમાં ભાઈને બાંધવી રાખડી

26મી ઓગસ્ટે રક્ષાબંધન, જાણો ક્યાં મુહૂર્તમાં ભાઈને બાંધવી રાખડી



રક્ષાબંધન 26મી ઓગસ્ટે મનાવવામાં આવશે. જો કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પુનમ ભાંગી તિથિ છે. તેથી રક્ષાબંધન 25મીની બપોરથી શરૂ થઈ જશે. જોકે આપણે ત્યાં તે 26મી તારીખે મનાવવામાં આવશે.  જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો વાત કરીએ તો પુનમ તિથિ 25 ઓગસ્ટે બપોરના 3:16 મિનિટે શરૂ થશે. 26 ઓગસ્ટ સાંજે 5:25 મિનિટ સુધી રહશે. આ દિવસે, ધનિષ્ઠ નક્ષત્ર 12.35 વાગ્યા સુધી રહેશે.
એવું માનવામાં આવે છે કે પંચકમાં શુભ કાર્યનો નિષેદ નથી.  રક્ષાબંધનના દિવસે ધનિષ્ઠા નક્ષત્ર  અને પંચક છે છતાં રાખડી બાંધવામાં કોઈ અવજોગ નથી.
રક્ષાબંધનના દિવસે નથી ભદ્રા
સામાન્ય રીતે ભદ્રા એ અતિ ખરાબ સમયગાળો માનવામાં આવે છે તે પછી ગુલી અને વિગેરે. જોકે આ દિવસે ભદ્રા ન હોવાથી સામાન્ય રીતે દિવસમાં કોઈ વિશેષ અવજોગ નથી.
રક્ષાબંધનનું શુભ મૂર્હુતઃ-
ભાઈને રક્ષા બાંધવા માટે 26 ઓગસ્ટના સવારે 7:43થી બપોરે 12:28 સુધીનો સમય સારો છે. આ મૂર્હુત 2.03 વાગ્યાથી 3.38 વાગ્યા સુધી ચાલશે. સાંજે 5.25 પર પૂર્ણિમાં તિથિ પૂર્ણ થઇ જશે. જો કે, સૂર્યોદય વ્યાપિની તિથિ મનાવાને કારણે રાત્રે પણ રાખડી બાંધી શકાય છે.
સવારે 9.18 થી 10.53 સુધી લાભ
અમૃત 10.53 થી 12.28 કલાકે
બપોરે: 2.03 થી 3.38 શુભ
શુભ સાંજ: 6.48 થી 8.13
અમૃત સાંજે: 8.13 થી 9.38
રાત્રે: 9.38 થી 11.03 ચલ
આ સમયે ન બાંધવી જોઈએ રક્ષા
રાહુ કાળ સવારે: 5.13 થી 6.48
યમ બપોરે 12.28 થી 2.03
કાળ બપોરે 12.28 થી 2.03
Read More »

નાપાસ થયેલાં ૪૦૦૦ શિક્ષકો નોકરી ગુમાવે તેવી શક્યતાઓ..

નાપાસ થયેલાં ૪૦૦૦ શિક્ષકો નોકરી ગુમાવે તેવી શક્યતાઓ..
ઉપરનો ફોટો ખોલીને આપ વધુ માહીતી મેળવી શકશો અથવા તો નીચેની લિંક ખોલી જોઇ શકો છો.
અહી ક્લિક કરો.
Read More »

Sunday, August 19, 2018

સરકારે આખરે ATM સાથે સંબંધિત નવા નિયમો બહાર પાડ્યા

સરકારે આખરે ATM સાથે સંબંધિત નવા નિયમો બહાર પાડ્યા
સરકારે આખરે ATM સાથે સબંધિત નિયમો બહાર પાડયા છે. તેમાં કહેવાયું છે કે શહેરી વિસ્તારોમાં રાત્રે 9 વાગ્યા પછી ATMમાં કેશ નહીં ભરાય અને એક કેશ વેનમાં સિંગલ ટ્રીપમાં 5 કરોડ રૂપિયાથી વધુ નહીં હોય. એ ઉપરાંત કેશ વાન પર તહેનાત કર્મચારીઓને હુમલા, ગુનાખોરોના વાહનોનો પીછો કરવો અને અન્ય જોખમને પહોંચી વળવા માટે તાલીમ અપાશે.
ગૃહમંત્રાલય તરફથી બહાર પડાયેલા આદેશમાં કહેવાયું છે કે રોકડની હેરફેર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓની પૃષ્ઠભૂમિની તપાસ માટે તેમનો આધાર વેરિફિકેશન પણ કરાવવું પડશે. નિયમોમાં કહેવાયું છે કે ગ્રામીણ વિસ્તારોમાં સાંજે 6 પછી ATMમાં નાણાં ભરવામાં નહીં આવે અને એક ATMમાં લોડ કરવા માટે રોકડને આગલા દિવસે કે દિવસની શરૂઆતમાં બેન્કમાંથી એકત્ર કરી લેવાશે.
કેશવાન પણ વધુ સુરિક્ષત બનાવવા આદેશ
તમામ કેશ વાનમાં જીએસએમ આધારિત ઓટો ડાયલરની સાથે સિક્યોરિટી એલાર્મ અને મોટરાઇઝડ સાયરન લગાવાશે.એસઆઇએસના એમડી રિતુરાજસિંહાએ કહ્યું કે આ નિયમ ચોક્કસ રીતે ઇન્ડસ્ટ્રીને બદલી નાંખે એવા નિયમ છે.
Read More »

વાલીઓ માટે ખુશીના સમાચાર: પ્રાઇવેટ શાળાઓને FRCએ આપ્યો મોટો ફટકો

વાલીઓ માટે ખુશીના સમાચાર: પ્રાઇવેટ શાળાઓને FRCએ આપ્યો મોટો ફટકો


રાજ્યમાં મનફાવે તેમ મોટી મોટી ફી ઉઘરાવતી શાળાઓની મનમાની હવે ચાલશે નહીં. પ્રાઇવેટ શાળાઓમાં ઈત્તર પ્રવૃતિના નામે વાલીઓ પાસેથી મોટી મોટી ફી ઉઘરાવવામાં આવતી હતી પરતું હવે પ્રાઇવેટ શાળાના સંચાલકો પોતાની મનમાની ચલાવી શકશે નહીં. કારણકે પ્રાઇવેટ શાળાના સંચાલકોને રાજ્ય સરકાર અને ફી રેગ્યુલેટરી કમિટી(FRC) તરફથી મોટો ફટકો મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રાઇવેટ શાળાઓને FRCએ નક્કી કરેલી ઈત્તર પ્રવૃત્તિની ફી લેવા માટે અને ઈત્તર પ્રવૃતિને વૈકલ્પિક રાખવા માટે પણ આદેશ કર્યો છે.
FRCનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનવણી કરતા રાજ્ય સરકારને નિર્દેશ કર્યા હતા કે રાજ્ય રસકારે બનાવેલી FRC કમિટી દ્વારા ઈત્તર પ્રવૃતિની એક લિસ્ટ તૈયાર કરવામાં આવે અને આ લિસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવેલી તમામ પ્રવૃતિઓને વૈકલ્પિક જાહેર કરવાની શાળાઓને જાણ કરવામાં આવે. આ બાબતે રાજ્ય સરકારે શાળામાં કરાવવામાં આવતી 10 જેટલી ઈત્તર પ્રવૃતિનો સમાવેશ કર્યો હતો અને રાજ્યની તમામ શાળાઓને આ 10 પ્રવૃતિની ફી FRC નક્કી કરે એ મુજબ લેવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રાઇવેટશાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી સ્વિમિંગ, ડાન્સ, ઘોડેસવારી, વાહન વ્યવસ્થા, ફૂડ જેવી ઈત્તર પ્રવૃતિના માટે મનફાવે તેમ ફીની વસૂલાત કરવામાં આવતી હતી. પરતું રાજ્ય સરકારના આદેશના કારણે આ પ્રવૃતિઓને વૈકલ્પિક જાહેર કરાવી પડશે. રાજ્ય સરકારના આ આદેશના કારણે શાળામાં ફીના નામે ચાલતી લૂંટ બંધ થશે અને વાલીઓને મોટી મોટી ફી ભરવામાંથી રાહત મળશે.
Read More »

Saturday, August 18, 2018

હવે ATMમાં ભૂલથી પણ કેશ કાઢવા સવારે ન જતા, નહીંતર પસ્તાશો

હવે ATMમાં ભૂલથી પણ કેશ કાઢવા સવારે ન જતા, નહીંતર પસ્તાશો


કેન્દ્ર સરકારે ATM સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં જણાવાયું છે કે શહેરી વિસ્તારમાં રાત્રે 9 વાગ્યા બાદ ATMમાં કેશ નહીં ભરવામાં આવે. એક કેશ વાનમાં સિંગલ ટ્રિપમાં 5 કરોડથી વધારે રૂપિયા નહીં હોય. આ સિવાય કેશ વાનમાં તૈનાત કર્મચારીઓ પર હુમલા, કેશ વાનનો પીછો કરતાં ગુંડાતત્વો અને અન્ય ભયનો સામનો કરવા માટે કર્મચારીઓને ટ્રેનિંગ અપાશે.
  • કેશ વાનમાં હવે CCTV, લાઈવ GPS ટ્રેકિંગ અને બંદૂક સાથે ઓછામાં ઓછા બે સિક્યુરિટી ગાર્ડ જરૂરી
  • દરેક કર્મચારીઓના બેકગ્રાઉંડની તપાસ કરવા માટે તેમના આધાર કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવશે
  • ગુંડાતત્વો અને અન્ય ભયનો સામનો કરવા માટે કર્મચારીઓને ટ્રેનિંગ અપાશે

ગૃહ મંત્રાલય તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે કેશ ટ્રાંસપોર્ટ સાથે જોડાયેલા દરેક કર્મચારીઓના બેકગ્રાઉંડની તપાસ કરવા માટે તેમના આધાર કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવશે. નવા નિયમો પ્રમાણે, ગ્રામીણ ક્ષેત્રોમાં સાંજે 6 વાગ્યા બાદ કોઈપણ ATMમાં કેશ નહીં ભરવામાં આવે. દરેક કેશ વાનમાં હવે CCTV, લાઈવ GPS ટ્રેકિંગ અને બંદૂક સાથે ઓછામાં ઓછા બે સિક્યુરિટી ગાર્ડ જરૂરી છે.
Read More »

Thursday, August 16, 2018

તમને LPG સિલિન્ડરની સબસિડી મળી રહી છે કે કેમ ? આ રીતે કરો ચેક

તમને LPG સિલિન્ડરની સબસિડી મળી રહી છે કે કેમ ? આ રીતે કરો ચેક


યુટિલિટી ડેસ્કઃ LPG સિલિન્ડર પર સરકાર સબસિડી આપે છે. આ પૈસા તમારા બેન્ક એકાઉન્ટમાં થોડા દિવસો બાદ આવી જાય છે. જોકે આજે પણ કેટલાક લોકો એવા છે જેમને એ વાતનો ખ્યાલ નથી કે પૈસા તેમના એકાઉન્ટમાં આવી રહ્યાં છે કે નહિ. આ સિવાય તેમને એ વાતની પણ જાણ હોતી નથી કે પૈસા જમા થઈ રહ્યાં છે તો કયાં એકાઉન્ટમાં જમા થઈ રહ્યાં છે. ઘણાં લોકોની સબસિડી જમા થઈ હોતી નથી તો તેમને એ બાબતની પણ માહિતી હોતી નથી. આવા સંજોગોમાં તમે સિલિન્ડર પર મળનારી સબસિડીને ઓનલાઈન પોતાના મોબાઈલથી ચેક કરી શકો છો.
સબસિડી ચેક કરવાની પ્રોસેસ
1 સૌ પ્રથમ www.mylpg.in વેબસાઈટને ફોન કરીને ઓપન કરો.
2 હવે તમે જે કંપનીનો સિલિન્ડર લો છો તેના ફોટા પર ક્લીક કરો.
3 અહીં ઘણાં બધા ઓપ્શન આવશે, તમારે Audit Distributor પર ક્લીક કરવાનું છે.
4 તમે પોતાનું State, District અને Distributor Agency Nameને સિલેકટ કરી લો.
5 હવે સિક્યુરીટી કોડ નાખીને Proceed પર ક્લિક કરો.
6 હવે પેજમાં નીચેની તરફ Cash Consumption Transfer Details પર ક્લીક કરો.
7 અહીં Security Code નાંખીને Proceed પર ક્લીક કરો.
8 તમારા સિલિન્ડરની સબસિડી સાથે જોડાયેલી ડિટેલ આવી જશે.
આગળ જાણો તમને સબસિડી નથી મળી રહી તો કયાં કરી શકો છો ફરીયાદ...

તમારા માંથી ઘણા બધા લોકો એવા હશે કે રસોઇ ગેસ સિલેન્ડર પર સબ્સિડી લઇ રહ્યા હશે. સબ્સિડી સ્કીમ હેઠળ ગ્રાહકોને નક્કી કિંમત પર રસોઇ ગેસ સિલેન્ડર મળે છે અને પછી બાદમાં કેટલીક રકમ સબ્સિડી તરીકે બેંક ખાતામાં પાછી કરી દેવામાં આવે છે. 

સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણને ખબર હોતી નથી કે અકાઉન્ટમાં પૈસા આવી રહ્યા છે કે નહીં અને આવી રહ્યા છે તો કેટલા આવી રહ્યા છે? ચલો તો આજે અમને તમને એક રીત જણાવીએ છીએ. 

સૌથી પહેલા સ્માર્ટફોનના બ્રાઉઝરમાં www.mylpg.in ટાઇપ કરો. હવે તમને ડાબી બાજુ ગેસ કંપનીઓના નામ મળશે એમાંથી પોતાની સર્વિસ પ્રોવાઇડરના નામ પર ક્લિક કરો. ત્યારબાદ તમને LPG આઇડી અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર માંગવામાં આવશે. ત્યારબાદ ઓકે કરવા પર તમને નાણાંકીય વર્ષ જેમ કે 2016 17 અથવા 2017 18 નાંખવું પડશે. ત્યારબાદ તમને સબ્સિડીની ડિટેલ મળી જશે. 

આમાં તમને ક્યારે ક્યારે કેટલી રકમ સબ્સિડીના રૂપમાં તમારા અકાઉન્ટમાં નાંખવામાં આવી છે એની જાણકારી મળી જશે. જો તમારા અકાઉન્ટમાં સબ્સિડીના રૂપિયા આવી રહ્યા નથી તો તમે ફીડબેક વાળા બટન પર ક્લિક કરીને ફરીયાદ કરી શકો છો. 

તમને સિલિન્ડર પર મળનારી સબસિડી નથી મળી રહી તો તમે ઓનલાઈન ફરીયાદ પણ કરી શકો છો. તેના માટે www.mylpg.in પર જઈને Give your feedback online પર જઈને ફરિયાદ કરી શકો છો. આ સિવાય 18002333555 ટોલ ફ્રી નંબર પર પણ ફરિયાદ કરી શકાય છે.
Read More »

Friday, July 6, 2018

સી.સી.સી.(CCC) પ્રેક્ટિકલ વિડીયો ડાઉનલોડ કરો

::::::::::::::::::: PRACTICAL VIDEO ::::::::::::::::::::::::





















પ્રશ્ન-11 : કોમ્પ્યુટરમાં કેટલી Drive છેદરેક Drive કેટલી ખાલી છેકેટલી ભરેલી છેતેની Text File બનાવો.

































A University, in which we all can take pride: "Today, I can take pride in my association with GTU." said Mr.હિરેન શાહ, while inter-acting with some creative young students.
GTU is a યુનિવર્સિટી, in which its students and faculty members can take pride, not because it has already become a gret university but because it is taking highly innovative
steps for becoming a great place for learning and becase it has come to be considered as a rule model for the other technological University in India.
પત્રના સ્પેલિંગ સુધારો.
ડોકયુમેન્ટમાં જણાવ્યા મુજબ બોલ્ડઈટાલીકલઅન્ડરલાઈન કરો.
પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો.
ગુજરાતી તથા અંગ્રેજીમાં ટાઈપ કરો.
યોગ્ય હેડર અને ફુટર તથા પેજ નંબર આપો.
ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો.



આપના પ્રવાસના અનુભવનું વર્ણન કરતો પત્ર લખો.
ગુજરાતી તથા અંગ્રેજીમાં ટાઈપ કરો.
પત્રને યોગ્ય મથાળું આપો તથા તેને બોલ્ડ કરો.
પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો.
ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો.









પ્રશ્ન-35 : વર્ડમાં તમારા પ્રવાસનું વર્ણન ગુજરાતીમાં કરોપેપરને પોરટ્રેટઓરીએન્ટેશન આપોયોગ્ય હેડર અને ફુટર આપો






પ્રશ્ન-38 : વર્ડમાં તમારા જન્મદિવસનો આમંત્રણ પત્ર લખી મિત્રોનેમેઈલમર્જથી ઈન્વાઈટ કરો.








પ્રશ્ન-42 :તમારી કચેરીના તમારી નીચેના અધિકારી ઓફિસે સમયસર આવતા નથી. તે અંગે ઠપકો આપતો પત્ર લખો. પેઈઝમાં જરૂરી ફોર્મેટીંગ કરો. (Punishment Letter)
(જાતે તૈયાર કરવો.)




 ઉપરોકત પ્રશ્ન મોટાભાગે આમ  રહે છેસ્ક્રીન સેવરનો ટાઈમ અલગઅલગ મીનીટ સેટ કરવાનો આવે છે.
















પ્રશ્ન-52 : 5-Task બનાવો. Red Highlight  કરો. Microsoft Outlookની મદદથી તૈયાર કરો.








વિષય : સીસીસી ટ્રેનીંગ
શરૂ થવાનો સમય : ૧૧:૦૦
પૂર્ણ થવાનો સમય : :૦૦
રીમાઈન્ડર :  કલાક









નોંધ : ઉપરના પ્રેકટીકલ પ્રશ્નો-53, 54, 55, 59ના જવાબ જો પરીક્ષામાં કહ્યુ હોય કે Appointmentમાં બનાવો તો જ Appointmentમાં બનાવવા અન્યથા TASKમાં બનાવવા.
Read More »